Gujarat Police Constable Practice MCQ
નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ?

નારંગીમાં
વિનેગરમાં
આમલીમાં
લીંબુમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય બંધારણમાં નાગરીકતાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ?

UK
અમેરિકા
બ્રિટન
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્રિમિનલ પ્રોસીઝર કોડ પ્રમાણે પોલીસ ધરપકડ કરેલ આરોપીના વધારેમાં વધારે કેટલા દિવસના રીમાંડ માંગી શકે છે ?

45 દિવસ
15 દિવસ
14 દિવસ
30 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP