Gujarat Police Constable Practice MCQ
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ - 1973 મુજબ પોલીસ રિપોર્ટ ઉપરથી દાખલ કરવામાં આવેલ વોરંટ સામેત હોમતદાર હાજર થાય તેવા કેસની શરૂઆતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રૂબરૂ લાવવામાં આવે ત્યારે મેજિસ્ટ્રેટ એ બાબતની ખાતરી કરશેકે....

મેજિસ્ટ્રેટ કોઈપણ પ્રકારની ખાતરી કરવા બંધાયેલ નથી
રિપોર્ટ કોઈ એક્સાઈઝ ઓફિસર નો છે
ઉપરના તમામ વિકલ્પો ખોટા છે
કલમ - 207ના પ્રબંધો અનુસરવામાં આવ્યા છે કે નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય કોર્ટ કોઈપણ દેશના કાયદાને લગતો અભિપ્રાય પુરાવા કાયદાની કલમ-38 અંતર્ગત કઈ બાબતો ને ધ્યાનમાં રાખીને આપી શકે છે?

એક પણ નહી
તે દેશની અદાલતો એ આપેલ નિર્ણયો અન્વયે
આપેલ બંને
તે દેશના કાયદાના પુસ્તકો અન્વયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી કઈ ગુજરાતી ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ પરથી બનેલી ફિલ્મ છે ?

અખંડ સૌભાગ્યવતી
ગુણસુંદરીનો ઘરસંસાર
મનોરમા
લીલુડી ધરતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
રાજ્યની કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી તેમજ સંશોધનનુ કામ કરે છે ?

ગુજરાત હેરીટેજ રુટ – ગાંધીનગર
લાલજી દલપત ઈન્ડોલોજી – અમદાવાદ
ઓર્કિયોલોજી સાઈટ – ભૂજ
LM ઈસ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP