Gujarat Police Constable Practice MCQ
બ્લ્યૂ કોલર ક્રાઈમ તરીકે કોને ઓળખવા માં આવે છે ?

ભ્રષ્ટાચાર
ખૂન
લાંચરૂશ્વત
છેતરપિંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આઇ‌.પી.સી. - 1860 ની કલમ 304-ક હેઠળ કયો ગુનો બને છે ?

બેદરકારીથી મૃત્યુ નિપજાવવું
આપઘાતનું દુષ્પ્રેરણ
ગુનાઇત મનુષ્યવધ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની 312 થી 314 ની કલમો હેઠળ કઈ જોગવાઇ આપવામાં આવી છે ?

આપેલ તમામ
ગર્ભપાત કરાવવો
ઠગ હોવું
જન્મ છૂપાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP