Gujarat Police Constable Practice MCQ
ગુજરાતમાં સરકારી કાર્યોની દેખરેખ, સમીક્ષા અને નિયમન સીધું જ મુખ્યમંત્રી કક્ષાએથી થઈ શકે તે માટે ગુજરાત સરકારે કયું ડેશ બોર્ડ વિકસાવ્યું છે ?

આઈ ડેશબોર્ડ
પીએમ ડેશબોર્ડ
સીએમ ડેશબોર્ડ
વોચ ડેશબોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
મહાવ્યથાની વ્યાખ્યા કઇ કલમમાં આપવામાં આવી છે ?

આઈપીસી - 322
આઈપીસી - 323
આઈપીસી - 321
આઈપીસી - 320

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
હડકવાની રસીનો શોધક કોણ છે ?

લુઈ પાશ્વર
રુડોલ્ફ ડિઝલ
એડવર્ડ ટેબર
એડવર્ડ જેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP