Gujarat Police Constable Practice MCQ
વિસ્કોમીટર શું માપવા માટે વપરાય છે?

ચીકાશ માપવા
લોહીનું દબાણ
હવાનું તાપમાન
દૂધની ઘનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
બાગ-એ-નગીના અથવા નગીના વાડી કોણે બંધાવ્યું હતું ?

કુત્બુદીન અહમદ શાહે
મહંમદ શાહ બીજો
મહંમદ તઘલખ
મુઝફ્ફર શાહ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
દહેજ અપમૃત્યુની ધારણ અંગેની જોગવાઇ શેમાં છે ?

પુરાવા કલમ -112
એક પણ નહીં
પુરાવા કલમ -111
પુરાવા કલમ -113

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પ્રસિધ્ધ આત્મકથા 'બિયોન્ડ ધ લાઈન' એ કોની રચના છે ?

કુલદીપ નાયર
રામધારી સિંહ દિનકર
મેજર ધ્યાનચંદ
અરુણ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP