Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860માં ‘કાવતરા'ની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઇએ ?

બે અથવા તેથી વધુ વ્યકિત
ફકત 1 વ્યકિત
ફકત 2 વ્યકિત
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પુજ્ય મોટાનું મુળનામ શું હતું ?

આત્મારંગ પાંડુરંગ
રાજશ્રી યોગી
ચુનીલાલ ભાવસાર
વિઠ્ઠલદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP