Gujarat Police Constable Practice MCQ
અમીર નગરીના ગરીબ ફકીરનું બિરૂદ નીચેનામાંથી કોને મળ્યું છે ?

રમણભાઈ નીલકંઠ
ન્હાનાલાલ
ઈન્દુલાલ યાજ્ઞિક
રા. વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સી.આર.પી.સી. 320માં જણાવેલ ગુનાઓ કેવા છે ?

સમાધાનપાત્ર
બિનસમાધાન પાત્ર
આજીવન પાત્ર
મુત્યુદંડ પાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય પુરાવા અધિનિયમ - 1872ની કલમો જોતાં નીચેનામાંથી કયું વિધાન ખરૂં નથી ?

કલમ - 85 (બ) અન્વયે સિક્યોર્ડ ઈલક્ટ્રોનિક રેકર્ડ તથા સિક્યોર્ડ ડિજિટલ સિગ્નેચર સિવાયના કિસ્સાઓમાં, કોર્ટ તેના ખરાપણા માટે ધારણા બાંધી ન શકે
કલમ - 83 હેઠળ કેન્દ્ર સરકાર દ્વાર બનાવાયેલ નકશા તથા પ્લાન સાચા હોવાનું કોર્ટ માનશે
કલમ - 85(સી) હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાં અપાયેલ વિગતો, વિરૂદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે.
કલમ - 65 (બ) અન્વયે, કોમ્પ્યૂટર દ્વારા તૈયાર કરેલ ઈલેક્ટ્રોનિક રેકર્ડ, કોઈપણ પ્રકારની શરતો વગર પુરાવામાં ગ્રાહ્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક પરીક્ષામાં પાસ થવા 40% ગુણ જોઈએ. એક વિદ્યાર્થીએ 200 ગુણ મેળવવા છતાં તે 10 ગુણથી નાપાસ થયો. તો પરીક્ષામાં વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકાય ?

525
502
420
530

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
'આમ્રવન’ નામનું સાંસ્કૃતિક વન ક્યા સ્થળે આવેલું ?

ધરમપુર (વલસાડ)
ચાંપાનેર (પાવાગઢ)
જેતપુર (રજકોટ)
પાવાગઢ (પંચમહાલ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા 1860 ની કલમ - 21 મુજબ જાહેર સેવકની વ્યાખ્યામાં નીચેનામાંથી કોણ સામેલ થશે ?

મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ
પોલીસ સબ-ઈન્સ્પેકટર
મ્યુનિસિપલ કમિશનર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP