Gujarat Police Constable Practice MCQ કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ? 18 કલાક 28 કલાક 24 કલાક 48 કલાક 18 કલાક 28 કલાક 24 કલાક 48 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફોજદારી કાર્યવાહીના કાયદામાં કલમ 2 માં નીચેનામાંથી ક્યુ અયોગ્ય છે ? કલમ-2C- કોગ્નીઝેબલ ગુનો કલમ-2X- સમન્સ કલમ-2R- પોલિસ રિપોટ કલમ-2K- મેટ્રોપોલિટન વિસ્તાર કલમ-2C- કોગ્નીઝેબલ ગુનો કલમ-2X- સમન્સ કલમ-2R- પોલિસ રિપોટ કલમ-2K- મેટ્રોપોલિટન વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હડપ્પા સભ્યતાના લોકોએ સર્વ પ્રથમ શું ઉગાડવાની શરૂઆત કરેલ હોવાના પ્રમાણ મળેલ છે? રાય કપાસ જવ બાજરો રાય કપાસ જવ બાજરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ “અદાલતનો તિરસ્કાર” ની જોગવાઈ IPC-1860ની કઈ કલમ હેઠળ આપવામાંઆવી છે? કલમ-299 કલમ-231 કલમ-228 કલમ-230 કલમ-299 કલમ-231 કલમ-228 કલમ-230 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સામાન્ય ઈજા માટે આઈ.પી.સી.- 1860 ની કઇ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે ? 330 325 326 323 330 325 326 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતના પડોશી દેશ કમ્બોડિયા નું ચલણ જણાવો. યુરો રીયાલ રિલ પાઉન્ડ યુરો રીયાલ રિલ પાઉન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP