Gujarat Police Constable Practice MCQ
અવકાશયાત્રી ને બહારનું અવકાશ કેવા રંગનું દેખાય છે?

કાળા
વાદળી - લીલો
સફેદ
ઘેરો વાદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની કલમ 320 કયો ગુનો આચરવા માટે લગાવવામાં આવે છે ?

ખૂનની કોશિશ
મહાવ્યથા
કોઈ નથી
સામાન્ય વ્યથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અમુક રકમ 3 વર્ષમાં 820 અને 4 વર્ષમાં સાદા વ્યાજે 860 થાય છે, તો મુદ્દલ કેટલું હશે ?

347 રૂ.
700 રૂ.
592 રૂ.
482 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP