Gujarat Police Constable Practice MCQ ___ પ્રોગ્રામ ઈન્ટરનેટની અનેક સગવડોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા માટે ઉપયોગકર્તાને એક સેતુ પુરો પાડે છે? વેબ બ્રાઉઝર સર્વર ક્લાયન્ટ વેબ વેબ બ્રાઉઝર સર્વર ક્લાયન્ટ વેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ માર્ચ 2022 સુધી માર્કેટ કેપિટાલાઇઝેશનની બાબતે વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન કેટલામું છે ? ચોથું પાંચમું ત્રીજું બીજું ચોથું પાંચમું ત્રીજું બીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફાઇલ Close કરવા માટેની શોર્ટકટ કી કઇ ? Ctrl + X Ctrl + C Ctrl + O Ctrl + W Ctrl + X Ctrl + C Ctrl + O Ctrl + W ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મહાવ્યથાની વ્યાખ્યા કઇ કલમમાં આપવામાં આવી છે ? આઈપીસી - 321 આઈપીસી - 320 આઈપીસી - 323 આઈપીસી - 322 આઈપીસી - 321 આઈપીસી - 320 આઈપીસી - 323 આઈપીસી - 322 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વૃધ્ધાવસ્થા, વ્યાધી અને મૃત્યુ આ ત્રણ દશ્યો જોતા સંસાર ત્યાગ કરવાની ઘટના કોની સાથે જોડાયેલા છે ? મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ રામાનુજાચાર્ય મહેરામદાસ મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ રામાનુજાચાર્ય મહેરામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બેદરકારીથી વાહન હાંકવા બદલ સજા માટેની જોગવાઇ ભારતીય દંડસંહિતા - 1860 ની કઇ કલમમાં છે ? 279 179 379 479 279 179 379 479 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP