Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી કયા નેતા આપખુદ નેતા ગણવામાં આવે છે ?

હિટલર
રૂઝવેલ્ટ
ચર્ચિલ
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જાહેરસેવક એટલે શું ?

જે સરકારની નોકરીમાં હોય
ન્યાયની કોર્ટે નિમેલ લિકિવડેટર, રિસિવર અથવા કમિશનર
આપેલ તમામ
સ્થાનિક સત્તામંડળની નોકરીમાં હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની કલમ 320 કયો ગુનો આચરવા માટે લગાવવામાં આવે છે ?

સામાન્ય વ્યથા
મહાવ્યથા
ખૂનની કોશિશ
કોઈ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP