Gujarat Police Constable Practice MCQ
નિપાહ વાઈરસ ફેલાયો હતો તે ક્યા પક્ષી દ્વારા ફેલાય છે ?

ડુક્કર
ચામાચીડીયા
કબુતર
ઘુવડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
2 વ્યક્તિઓ A ના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને તેને રોકતા A પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છે તે કયો ગુનો કરે છે?

ચોરી
ધાડ
લૂંટ
ઘરફોડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વીટામીન C નું રાસાયણીક નામ શું છે ?

ફીલીક્વીનોન
એસ્કોર્બિક એસીડ
ટોકોફેરોલ
કેલ્સીફેરોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP