Gujarat Police Constable Practice MCQ
કઈ વનસ્પતિના બીજના તેલમાંથી ‘બાયોડિઝલ’ મેળવવામાં આવે છે?

બીલી
લીમડો
રતનજ્યોત
ભીલાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક છોકરીનો પરિચય આપતા વિપુલે કહ્યુ કે, 'એની માતા, મારી સાસુની એકની એક છોકરી છે.' તો વિપુલનો એ છોકરી સાથે શું સંબંધ હશે ?

પતિ
પિતા
ભાઈ
કાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP