ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસ નદીનું ઉદગમસ્થાન ક્યાં છે ? રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'લીલીનાઘેર' શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલી છે ? ચોરવાડ ભરૂચ સુરત ભાવનગર ચોરવાડ ભરૂચ સુરત ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ? વિંધ્યાચલ સહ્યાદ્રી અમરકંટક સાતપુડા વિંધ્યાચલ સહ્યાદ્રી અમરકંટક સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રસાયણો, સ્ટીલ કાસ્ટિંગ, ખનીજતેલ શુદ્ધિકરણમાં, વગેરેમાં ઉપયોગમાં લેવાતું બેન્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે ? પોરબંદર પાટણ સુરેન્દ્રનગર ભાવનગર પોરબંદર પાટણ સુરેન્દ્રનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વૃક્ષના લાકડાંમાંથી કાથો મળે છે ? દેવદાર ચીડ ટીમરુ ખેર દેવદાર ચીડ ટીમરુ ખેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટૂંકાગાળાની નાણાંની જોગવાઇ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે ? બે ચાર ત્રણ એક બે ચાર ત્રણ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP