સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?

કુમારપાલ
ભીમદેવ બીજો
અજયપાલ
મૂળરાજ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

વડોદરા-સયાજીરાવ
લીંબડી-જશવંતસિંહ
પોરબંદર-નટવરસિંહ
ગોંડલ-ગોવિંદરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે સોલંકી કાળના કુંડ જોવા મળે છે ?
૧. મોઢેરા
૨. લોટેશ્વર
૩. થાન

માત્ર ૧,૨
માત્ર ૧
૧,૨,૩
માત્ર ૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતની સ્વાસ્થ્ય રાજધાની તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે ?

ચેન્નાઈ
બેંગલુરુ
પુણે
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"કસ્ટમ ડ્યૂટી" એટલે ?

કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો
માલના વેચાણ વખતે લેવાતો કર
પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી
બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP