કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન ચકાસો ? ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. એક પણ નહીં ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફ્રેન્ચ ઓપન 2020માં પુરુષ ખેલાડીઓમાં કોણ વિજેતા બન્યું ? એન્ડી મરે રાફેલ નડાલ નોવાક યોકોવિચ રોજર ફેડરર એન્ડી મરે રાફેલ નડાલ નોવાક યોકોવિચ રોજર ફેડરર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સ્ટ્રેટેજીક ફંડનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ? HDFC SBI SEBI BSE HDFC SBI SEBI BSE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્ય/UTએ પ્રદૂષણ ઘટાડવા માટે 'યુદ્ધ પ્રદુષણ કે વિરુદ્ધ' અભિયાન લૉન્ચ કર્યું ? મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા દિલ્હી મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ ટીવી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 23 નવેમ્બર 20 નવેમ્બર 21 નવેમ્બર 22 નવેમ્બર 23 નવેમ્બર 20 નવેમ્બર 21 નવેમ્બર 22 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવી ક્વાર્ટરલી રીટર્ન એન્ડ મંથલી પેમેન્ટ સ્કીમ(QRMP) અંતર્ગત કરદાતાઓએ આખા વર્ષમાં કેટલા રિટર્ન ફાઇલ કરવાના રહેશે ? 3 6 12 4 3 6 12 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP