કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા કાયદામાં સુધારો કરીને આયુર્વેદના અનુસ્નાતકોને સર્જરી પર કાયદેસરતા આપવામાં આવી ?

ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન ) રેગ્યુલેશન, 2017
ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન, 2016
એક પણ નહીં
ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન ) રેગ્યુલેશન, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલો 'ન્યૂ કેલેડોનીયા' ટાપુ કયા દેશના નિયંત્રણમાં રહેલી કોલોની છે ?

પોર્ટુગલ
ફ્રાંસ
બ્રિટન
ડચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રવાસી ભારતીય દિવસ વિશે ખોટું વિધાન જણાવો ?

પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે.
આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
IPL- 2020ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઇ હતી ?

શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
અલ - જઝિરા મોહમ્મદ બિન ઝાયેદ સ્ટેડિયમ
શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સના અધ્યક્ષ કોણ હોય છે ?

નીતિ આયોગના સભ્ય
રાષ્ટ્રપતિ માનવાધિકાર આયોગના અધ્યક્ષ
રાષ્ટ્રપતિ નક્કી કરે તે
સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP