Gujarat Police Constable Practice MCQ વર્તમાન સમયમાં લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? 540 555 350 545 540 555 350 545 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સ્મૃતિ શબ્દ કઇ ભાષા પરથી ઉતરી આવ્યો હોવાનું માનવામાં આવે છે ? લેટિન ગ્રીક ઉર્દૂ આપેલ તમામ લેટિન ગ્રીક ઉર્દૂ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતના મધ્યભાગમાંથી કયુ વૃત્ત પસાર થાય છે ? વિષુવવૃત મકરવૃત આપેલ પૈકી એક પણ નહીં કર્કવૃત વિષુવવૃત મકરવૃત આપેલ પૈકી એક પણ નહીં કર્કવૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુનાહિત વિશ્વાસઘાત IPC - 1860 ની કઇ કલમ પ્રમાણે થાય છે ? 300 400 202 405 300 400 202 405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે? તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. તે એકસરખી જાડાઈવાળું છે આપેલ પૈકી એક પણ નહીં તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. તે એકસરખી જાડાઈવાળું છે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કલમ -171(ડી) અંતર્ગત ચુંટણીમાં ખોટું નામ ધારણ કર્યુ હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 4 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP