Gujarat Police Constable Practice MCQ
ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે.
ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યક્તિના કબ્જામાં હોવી જરૂરી છે.
ચોરીમાં ભયનું તત્ત્વ હોતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્રિ.પો.કોડ-1973 મુજબ ક્યા સંજોગોમાં અપીલ થઈ શકતી નથી ?

સુપ્રિમ કોર્ટનાં ફેંસલા સામે
સુપ્રિમ કોર્ટના અપીલ ફેંસલા સામે
સેશન્સ કોર્ટના ફેંસલા સામે
હાઈકોર્ટના ફેંસલા સામે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
રાજ્યસભાના સભ્યો જેની નિમણૂક કરે તે
પ્રધાનમંત્રી જેની નિમણૂક કરે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઓઝોન સ્તર વિશે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?

તે એકસરખી જાડાઈવાળું છે
તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ખતરારૂપ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે.
તે અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP