Gujarat Police Constable Practice MCQ ભારતમાં થયેલી વિવિધ ક્રાંતિ નીચે આપેલી છે. આ ક્રાંતિ અમુક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તેબધા જ પૈકી ક્યું એક યુગ્મ અયોગ્ય રીતે જોડાયેલ છે? રજત ક્રાંતિ - ઈંડા ઉત્પાદન હરિયાળી ક્રાંતિ - કૃષિ ઉત્પાદન બ્લૂ(નીલી) ક્રાંતિ-ઝીંગા ઉત્પાદન શ્વેતક્રાંતિ-દૂધ ઉત્પાદન રજત ક્રાંતિ - ઈંડા ઉત્પાદન હરિયાળી ક્રાંતિ - કૃષિ ઉત્પાદન બ્લૂ(નીલી) ક્રાંતિ-ઝીંગા ઉત્પાદન શ્વેતક્રાંતિ-દૂધ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 1905 માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ મિન્ટો લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિન્ટો લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી જંગમ મિલકત કઇ નથી ? વાહનો કમ્પ્યુટર મકાન સોનાના આભૂષણો વાહનો કમ્પ્યુટર મકાન સોનાના આભૂષણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગંગા નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? કેસરી પદ્મા જમના યમુના કેસરી પદ્મા જમના યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જાહેર નોકરના (રાજયસેવક) કાયદેસર અધિકારનો તિરસ્કારની જોગવાઇ IPC - 1860 ની કઇ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે ? 162 થી 180 182 થી 101 101 થી 120 172 થી 190 162 થી 180 182 થી 101 101 થી 120 172 થી 190 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુનાહિત કાવતરાનો ઉલ્લેખ કઈ કલમમાં છે ? આઈપીસી - 120 બી આઈપીસી -120 એ સીઆરપીસી- 121 સીઆરપીસી- 120 આઈપીસી - 120 બી આઈપીસી -120 એ સીઆરપીસી- 121 સીઆરપીસી- 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP