Gujarat Police Constable Practice MCQ
‘ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે?

ઈશ્વર પેટલીકર
કનૈયાલાલ મુનશી
કાકા કાલેલકર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
બળાત્કારના ગુના માટે કેટલી સજા છે ?

આજીવન કેદ અથવા 9 વર્ષ સુધીની કેદ
આજીવન કેદ અથવા 7 વર્ષ સુધીની કેદ
આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ
આજીવન કેદ અથવા 5 વર્ષ સુધીની કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પાંચ મિત્રો P, Q, R, S અને Tમાંથી દરેક 100 ગુણની એક પરીક્ષામાં અસમાન ગુણ મેળવે છે. S ફક્ત T કરતાં વધુ ગુણ મેળવે છે. ફક્ત એક જ વ્યક્તિ Q થી વધુ ગુણ મેળવે છે. જેણે સૌથી વધુમાં બીજા ક્રમે ગુણ મેળવ્યા તેને 87 ગુણ મળ્યા છે. R એ P કરતાં ઓછા ગુણ મેળવે છે. S એ Q કરતાં 23 ગુણ ઓછા મેળવેલ છે.
આપેલ માહિતીના સંદર્ભમાં શું સાચું છે?

કોઈ પણ T કરતાં ઓછા ગુણ મેળવતું નથી
ફક્ત એક વ્યક્તિ P કરતાં વધુ ગુણ મેળવે છે
R એ Q અને S બંને કરતાં વધુ ગુણ મેળવે છે
પાંચ મિત્રોમાં S એ પરીક્ષામાં મોટા ભાગે 95 ગુણ મેળવ્યા હોય તેવું સૌથી વધુ સંભવ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા 1860 ની કલમ - 21 મુજબ જાહેર સેવકની વ્યાખ્યામાં નીચેનામાંથી કોણ સામેલ થશે ?

આપેલ તમામ
મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ
પોલીસ સબ-ઈન્સ્પેકટર
મ્યુનિસિપલ કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો.
(I) મૈત્રક (II) યાદવ (III) સોલંકી (IV) ચાવડા

I, IV, III, II
IV, III, I, II
I, III, IV, II
II, I, IV, III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP