ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે ? જામનગર સુરત વિરમગામ વડોદરા જામનગર સુરત વિરમગામ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કપાસના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર નીચેના પૈકી ક્યા સ્થળે આવેલું છે ? નવસારી આણંદ સુરત જૂનાગઢ નવસારી આણંદ સુરત જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ? ખાખરીયા ટપ્પાં ચરોતર કાનમ ગઢવાલ ખાખરીયા ટપ્પાં ચરોતર કાનમ ગઢવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના મધ્યભાગમાં થી કયું વૃત પસાર થાય છે ? આમાંથી કોઈ નહીં વિષુવવૃત મકરવૃત કર્કવૃત આમાંથી કોઈ નહીં વિષુવવૃત મકરવૃત કર્કવૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મોલાસીસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે ? વનસ્પતિ તેલ ખાંડ ડેરી લોખંડ વનસ્પતિ તેલ ખાંડ ડેરી લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકનાં ઘરેણા માટે જાણીતું હતું ? રાજકોટ ખંભાત ભાવનગર અંજાર રાજકોટ ખંભાત ભાવનગર અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP