Gujarat Police Constable Practice MCQ રાજ્યસભા બાબતે કયું વિધાન સાચું છે? રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ હોય છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે રાજ્યસભા એ કાયમી સભા છે, દર ત્રણ વર્ષે તેના 2/3 સભ્યો નિવૃત થાય છે રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કલમ -171(ડી) અંતર્ગત ચુંટણીમાં ખોટું નામ ધારણ કર્યુ હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કલમ -320 કયો ગુના આચરવા માટે લગાવવામાં આવે છે ? સામાન્ય વ્યથા ખૂનની કોશીશ કોઇ નથી મહાવ્યથા સામાન્ય વ્યથા ખૂનની કોશીશ કોઇ નથી મહાવ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા વિશે શું સત્ય હકીકત છે ? આપેલ પૈકી એક પણ નહીં ગર્વનર જનરલ માઉન્ટ બેટને ઘડેલ છે. બ્રિટિશ સંસદે પસાર કરેલ છે. ભારતીય સંસદે પસાર કરેલ છે. આપેલ પૈકી એક પણ નહીં ગર્વનર જનરલ માઉન્ટ બેટને ઘડેલ છે. બ્રિટિશ સંસદે પસાર કરેલ છે. ભારતીય સંસદે પસાર કરેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ MS - Wordમાં પેજને ઊભુ દર્શાવવા માટે કયા વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે ? Landscape Portrait Row Column Landscape Portrait Row Column ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતમાં થયેલી વિવિધ ક્રાંતિ નીચે આપેલી છે. આ ક્રાંતિ અમુક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તેબધા જ પૈકી ક્યું એક યુગ્મ અયોગ્ય રીતે જોડાયેલ છે? રજત ક્રાંતિ - ઈંડા ઉત્પાદન હરિયાળી ક્રાંતિ - કૃષિ ઉત્પાદન બ્લૂ(નીલી) ક્રાંતિ-ઝીંગા ઉત્પાદન શ્વેતક્રાંતિ-દૂધ ઉત્પાદન રજત ક્રાંતિ - ઈંડા ઉત્પાદન હરિયાળી ક્રાંતિ - કૃષિ ઉત્પાદન બ્લૂ(નીલી) ક્રાંતિ-ઝીંગા ઉત્પાદન શ્વેતક્રાંતિ-દૂધ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP