Gujarat Police Constable Practice MCQ Part - 2
એસિડવર્ષા (Acid-rain) માં વરસાદમાં પાણી સાથે ક્યો એસિડ જમીન પર પડે છે ?

ઝિંક ક્લોરાઈડ
હાઈડ્રોક્લોરિક એસિડ
એસેટીક એસિડ
સલ્ફ્યુરિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતના બીજા નંબરના કાયદા અધિકારી કોણ ગણાય છે ?

એટર્ની જનરલ
રાષ્ટ્રપતિ
સોલિસિટર જનરલ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP