Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કોને ગાંધીજીએ ગુજરાત રત્નનું બિરૂદ આપ્યું હતું ?

કરુણાશંકર કુબેરજી ભટ્ટ
ત્રિભુવનદાસ પટેલ
ગિજુભાઈ બધેકા
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મગજના કયા ભાગમાં શ્વસન અને હ્રદયના ધબકવાની ક્રિયા પર નિયંત્રણ રાખવાનાં કેન્દ્રો આવેલાં છે ?

નાનું મગજ
અગ્ર મગજ
પશ્વ મગજ
મધ્ય મગજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP