Gujarat Police Constable Practice MCQ Part - 2
માનવશરીરનું કયુ તંત્ર શરીરને આધાર અને આકાર આપે છે ?

અંતઃ સ્ત્રાવી તંત્ર
કંકાલ તંત્ર
ચેતાતંત્ર
ઉત્સર્જન તંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કયુ સ્થાપત્ય શાહજહાં દ્વારા નિર્મિત નથી ?

જામા મસ્જિદ
બીબી કા મકબરા
મોતી મસ્જિદ
દિલ્હીનો લાલકિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી ક્યુ નિવેદન ભારતીય એવીડન્સ એક્ટ-1872 ના સંદર્ભમાં સાચુ નથી ?

મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય નથી
પોલીસ અધિકારી સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય છે
પોલીસ અધિકારી સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય નથી
કબૂલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP