Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતી ભાષાના શિરમોર સમો “રણજીતરામ સુવર્ણચંદ્રક" સૌપ્રથમ કયાં સાહિત્યકાર ને એનાયત કરવામાં આવ્યો હતો ? રણજીતરામ મહેતા ઝવેરચંદ મેધાણી ચુનીલાલ મડિયા ઉમાશંકર જોશી રણજીતરામ મહેતા ઝવેરચંદ મેધાણી ચુનીલાલ મડિયા ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના જોડકા જોડો. મનોવૈજ્ઞાનિક વાદ(A) વર્તનવાદ(B) કાર્યવાદ(C) મનોવિશ્લેષણવાદ (D) સમષ્ટિવાદ મનોવૈજ્ઞાનિક (1) જે.બી. વોટસન (2) વિલિયમ જેમ્સ(3) સિગ્મન ફ્રોઈડ (4) મેકસ વર્ધીમર A-1, B-2, C-3, D-4 A-1, B-4, C-3, D-2 A-4, B-2, C-3, D-1 A-3, B-4, C-1, D-2 A-1, B-2, C-3, D-4 A-1, B-4, C-3, D-2 A-4, B-2, C-3, D-1 A-3, B-4, C-1, D-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પીવાના પાણીમાં શું મેળવવાથી દાંત પડતા નથી ? બ્રોમાઈડ ક્લોરાઈડ ફ્લોરાઈડ આયોડાઈન બ્રોમાઈડ ક્લોરાઈડ ફ્લોરાઈડ આયોડાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સામાન્ય તાપમાને (30°C થી વધુ) નીચેનામાંથી કઈ ધાતુપ્રવાહી સ્વરૂપે મળે છે? ટિન ગેલિયમ યુરેનિયમ સોડિયમ ટિન ગેલિયમ યુરેનિયમ સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દુધનું દહીંમાં રૂપાંતર થઇ જવાનું કારણ શું છે ? લેક્ટોબેસિલસ લેક્ટીયસ લેક્ટીસ લેક્ટોરસ લેક્ટોબેસિલસ લેક્ટીયસ લેક્ટીસ લેક્ટોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે ? ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP