Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના ક્યા જિલ્લામાં ઇસબગુલનું સૌથી વધારે ઉત્પાદન થાય છે ?

બનાસકાંઠા
સાબરકાંઠા
કચ્છ
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતના બીજા નંબરના કાયદા અધિકારી કોણ ગણાય છે ?

એટર્ની જનરલ
સોલિસિટર જનરલ
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
જો તમે જયપુરથી વારણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઇ નાગપુર આવો તો લખનૌ નાગપુરની યાત્રા કઈ દિશામાં થઈ ?

પૂર્વ
પશ્ચિમ
દક્ષિણ
ઉત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP