Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચે આપેલ તહેવારો અને તેની તિથી પૈકી કઈ જોડ અસંગત છે, તે જણાવો.

મહાશિવરાત્રી - મહા વદ તેરસ
જન્માષ્ટમી - શ્રાવણ વદ આઠમ
વસંતપંચમી - મહાસુદ પાંચમ
બુદ્ધ પૂર્ણિમાં - માગશર સુદ પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભેજવાળા જંગલો સોથી વધુ કયા જિલ્લામાં છે ?

ડાંગ અને સુરત
નવસારી અને ભરૂચ
અમરેલી અને ભાવનગર
કચ્છ અને સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
જે વ્યક્તિને હવાલો સોંપવામાં આવ્યો હોય તેને બદદાનતથી માલમત્તા ખોલી નાંખે તો તેને આઈ.પી.સી.-1860 ની કઈ કલમ લાગુ પડે છે ?

461
462
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP