Gujarat Police Constable Practice MCQ Part - 2
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હક્કો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા ?

ચાર્ટર એક્ટ, 1813
રેગ્યુલેટીંગ એક્ટ, 1773
ચાર્ટર એક્ટ, 1833
ચાર્ટર એક્ટ, 1853

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નાગરિકત્વ કઈ યાદીનો વિષય છે ?

રાજ્ય યાદી
સંયુક્ત યાદી
એક પણ નહીં
કેન્દ્ર યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP