Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્યા પદાર્થની હાજરીના લીધે પાણી કાયમી સખ્ત થઇ જાય છે ?

સોડિયમ ક્લોરાઇડ
કેલ્શિયમ ક્લોરાઇડ
મેગ્નેશિયમ
કેલ્શિયમ સલ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
હેમીસ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ?

જમ્મુ કાશ્મીર
અરુણાચલપ્રદેશ
પંજાબ
હરીયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP