Gujarat Police Constable Practice MCQ Part - 2
ચોથી સદીમાં આર્યુવેદમાં વાઢકાપ પદ્ધતિનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા.

સુશ્રુત
નાગાર્જુન
ચરક
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નિગૃહણીય ગુનો (Cognizable Offence) એટલે___

જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે
દીવાની પ્રકારના
જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે
ગંભીર પ્રકારના ગુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP