Gujarat Police Constable Practice MCQ Part - 2
હાલમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) માં સામેલ થનારો પ્રથમ લેટિન અમેરિકી દેશ જણાવો.

કોલંબિયા
બ્રાઝિલ
મેક્સિકો
ચીલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા માં ક્યું વિટામીન મદદરૂપ છે?

વિટામીન K
વિટામીન E
વિટામીન D
વિટામીન A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP