Gujarat Police Constable Practice MCQ Part - 2 છટકું ગોઠવવું તે કોનો ભાગ છે ? બજવણ વોરન્ટ રિમાન્ડ તપાસ બજવણ વોરન્ટ રિમાન્ડ તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 7 મી એપ્રિલ 7 મી મે 7 મી જૂન 7 મી જુલાઇ 7 મી એપ્રિલ 7 મી મે 7 મી જૂન 7 મી જુલાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઓક, ચેસ્ટનર, પાઈન, ચીડ, સિલ્વર, ફર, સ્પ્રુસ, સીડર વગેરે શેના પ્રકારો છે ? વૃક્ષ જંગલ વનસ્પતિ નદી વૃક્ષ જંગલ વનસ્પતિ નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નરસિંહ મહેતાની કથા સાથે સંકળાયેલ ગોપનાથ મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ પોરબંદર ભાવનગર દ્વારકા જૂનાગઢ પોરબંદર ભાવનગર દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આણંદમાં શિક્ષણરૂપી સ્થંભ ગણાતી એવી વલ્લભવિધાનગરની સ્થાપના કરનાર કોણ હતું ? ભાઇ ઝવેરભાઇ ભાઇલાલ ભાઇકાકા ભાઇ નરસિંહલાલ ભાઇ ઝવેરભાઇ ભાઇલાલ ભાઇકાકા ભાઇ નરસિંહલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય ફોજદારી ધારો - 1860ની કલમ 107 થી 120 જે પ્રકરણ પાંચમાં આપેલ છે, તેમાં નીચેની બાબત અંગે જોગવાઈ કરવામાં આવી છે. મદદગારી ગુનાહિત કાવતરું સરકાર વિરૂદ્ધ ગુનાઓ ગેરકાયદેસર બદલી મદદગારી ગુનાહિત કાવતરું સરકાર વિરૂદ્ધ ગુનાઓ ગેરકાયદેસર બદલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP