ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?

તાપી - વડોદરા
પૂર્ણા - નવસારી
મચ્છુ - વાંકાનેર
હાથમતી - હિંમતનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
"ક્રિભકો" નું આખું નામ શું છે ?

કૃષિ ભારત કો-ઓપરેટીવ લિ.
કૃષિવિકાસ ભાવના કો-ઓપરેટિવ લિ.
કૃષક ભારતી કો-ઓપરેટીવ લિ.
કૃષિકાર ભંડાર કો-ઓપરેટીવ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP