Gujarat Police Constable Practice MCQ Part - 2
દલિતોના ઉધ્ધાર માટે ડો.આંબેડકરે કયું સુત્ર આપ્યું હતું ?

‘બેટી બચાવો, બેટી પઢાવો’
‘સંગઠિત બનો, એકજૂઠ બનો’
‘શિક્ષિત બનો, સંગઠિત બનો’
‘શિક્ષિત બનો, કાર્યક્ષમ બનો’

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રાષ્ટ્રપતિએ ‘કેન્દ્રીય જાહેર સેવા આયોગ’ (UPSC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી ?

વી. કે. પૌલ
વી. કે. સારસ્વત
અરવિંદ સુબ્રમણ્યમ
અરવિંદ સક્સેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP