કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
1.ISROએ PSLV-C49 લૉન્ચ વેહિકલની મદદથી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ EOS-01 સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો.
2.આ PSLVનું 49મું મિશન હતું.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું /સાચા વિધાન /વિધાનો પસંદ કરો.

માત્ર -1
માત્ર -2
એ પણ નહીં
1,2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે સ્મૃતિ સ્થળ પર આવેલી શ્રી અટલબિહારી વાજપેઈની સમાધિનું નામ શું છે ?

સદૈવ અટલ
અમર અટલ
અટલ ઘાટ
અટલ સ્મૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP