Gujarat Police Constable Practice MCQ Part - 2
એસીટિલિન વાયુનો ઉપયોગ શેમાં થાય છે ?

ટાયરના પંચર કરવામાં
સાબુ બનાવવામાં
વેલ્ડિંગ કરવામાં
સોડા બનાવવામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

35 વર્ષ
45 વર્ષ
વય મર્યાદા નથી
60 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા વ્યવસાયોમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે ?

ખેતમજૂરી અને ગૃહઉદ્યોગ
ગૃહઉદ્યોગ અને મજૂરી
રંગકામ અને વણાટકામ
સોનીકામ અને ખેતમજૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP