Gujarat Police Constable Practice MCQ Part - 2
કયા પ્રકારની જમીનને ખેતી લાયક બનાવવા માટે જિપ્સમનો ઉપયોગ કરવામાં આવે છે ?

ચીકણી જમીન
ક્ષારીય (બેઝિક)
ઢોળાવવાળી જમીન
એસેડિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્યા બંધારણીય સુધારાને "નાનું બંધારણ" કહેવામાં આવે છે ?

42 મો સુધારો
52 મો સુધારો
73 મો સુધારો
એક પણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગિરનારના શિલાલેખનું સૌપ્રથમ વાંચન કોણે કર્યુ હતું ?

ભોગીલાલ
ત્રણેય
જેમ્સ પ્રિન્સેપ
કર્નલ ટોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP