કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું.
'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે.
'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો.
ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'પ્રગતિ દિવસ' તરીકે કયો દિવસ ઓળખાય છે ?

દર મહિનાનો ચોથો શુક્રવાર
દર મહિનાનો ચોથો બુધવાર
દર મહિનાનો ચોથો ગુરૂવાર
દર મહિનાનો ત્રીજો બુધવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
આપેલ વિધાનો પૈકી સાચું /સાચા વિધાન/ વિધાનો પસંદ કરો.

આપેલ બંને
એક પણ નહીં
ISRO એ સતીષ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટાથી કોમ્યુનિકેશન સેટેલાઈટ CMS-01 લોન્ચ કર્યો છે.
CMS-01 સેટેલાઇટ PSLV-C50 લોન્ચ વ્હીકલની મદદથી લૉન્ચ કરવામાં આવ્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
Five Hundred Meter Aperture Spherical Telescope(FAST) નામનું વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપ કયા દેશ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું ?

જાપાન
ચીન
અમેરિકા
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં 'રાષ્ટ્રીય બંધારણ દિવસ' અથવા તો 'રાષ્ટ્રીય કાયદા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

26 નવેમ્બર
27 નવેમ્બર
25 નવેમ્બર
24 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP