Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્યાં લગ્ન પ્રકારમાં પુરુષને એકસાથે એક થી વધુ પત્નીઓ હોય છે ?

એક પણ નહિ
બહુપત્નિત્વ લગ્ન
ભાતૂક બહુપતિત્વ લગ્ન
બહુપતિત્વ લગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મોગલ બાદશાહ અકબરના સમયમાં નીચેનામાંથી કોણે ગુજરાતની મુલાકાત લઈ નવી મહેસૂલ પધ્ધતિ અમલમાં મૂકી હતી ?

બીરબલ
તાનસેન
ટોડરમલ
અબુલ ફઝલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP