Gujarat Police Constable Practice MCQ
ગુજરાતમાં સર્વપ્રથમ દરિયાઈ લડાયક કાફલો તૈયાર કરાવનાર સુલતાન કોણ હતો ?

બહાદુરશાહ
મુઝફ્ફરશાહ
અહમદશાહ પહેલો
મહમૂદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનો સૌથી મોટો પ્રાણીબાગ કયો છે ?

શક્કરબાગ
કમલા નહેરુ ઝુઓલોજિકલ પાર્ક
રાજાજી બાગ
ઈન્દ્રોડા પાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જીવનમાં આપણે કેટલા પ્રકારની સમસ્યાઓનો સામનો કરીએ છીએ ?

બે (ગાણિતીક અને ઓપચારિક )
બે (ગાણિતીક અને પુસ્તાવીક )
બે (ગાણિતીક અને વ્યવહારિક)
બે (ગાણિતીક અને સંબંધક )

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઈલેક્ટ્રિક સિગ્નલને પ્રકાશ સ્વરૂપે ફેરવીને મોકલવા માટે ક્યા પ્રકારના કેબલ્સનો ઉપયોગ થાય છે?

Co-axial Cable
Fiber Optic Cable
Twisted Pair Cable
Telephone Cable

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP