કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ખોટું વિધાન જણાવો ? મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 2020 ની થીમ 'Fund, Respond, Prevent, Collect' સક્રિયતાના 16 દિવસની ઉજવણી 25 ઓક્ટોબરથી 10 નવેમ્બર વચ્ચે કરવામાં આવે છે. 25 નવેમ્બર : મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 10 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 2020 ની થીમ 'Fund, Respond, Prevent, Collect' સક્રિયતાના 16 દિવસની ઉજવણી 25 ઓક્ટોબરથી 10 નવેમ્બર વચ્ચે કરવામાં આવે છે. 25 નવેમ્બર : મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 10 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'SAMPADA' પૂરુંનામ જણાવો ? એક પણ નહીં SAMPADA : Scheme for Agro Marine Processing and Development Agro-Processing Cluster. SAMPADA : Scheme of Agriculture and Marine Products Development. SAMPADA : Scheme for Marine Products Advance Development Association એક પણ નહીં SAMPADA : Scheme for Agro Marine Processing and Development Agro-Processing Cluster. SAMPADA : Scheme of Agriculture and Marine Products Development. SAMPADA : Scheme for Marine Products Advance Development Association ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જાહેર બાબતોના સૂચકાંક (Public Affairs Index)2020 મુજબ મોટા રાજ્યની શ્રેણીમાં કયું રાજ્ય શ્રેષ્ઠ સંચાલિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું ? તામિલનાડુ આંધ્ર પ્રદેશ ગુજરાત કેરળ તામિલનાડુ આંધ્ર પ્રદેશ ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'FIFA' નું મુખ્યમથક કયા દેશમાં આવેલું છે ? ફ્રાંસ આયર્લેન્ડ સ્વીઝરલેન્ડ જર્મની ફ્રાંસ આયર્લેન્ડ સ્વીઝરલેન્ડ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત લઘુચિત્ર ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ ભારતમાં વિશ્વનું પ્રથમ સેટેલાઈટ આધારિત નેરોબેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ નેટવર્ક શરૂ કર્યું ? BSNL આર. કોમ જીયો એરટેલ BSNL આર. કોમ જીયો એરટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP