કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય પ્રધાન કિરણ રિજુજીએ તાજેતરમાં જાહેરાત કર્યા મુજબ આખા દેશમાં કેટલા ખેલો ઇન્ડિયા કેન્દ્રો શરૂ કરવામાં આવશે ?

100
1 લાખ
10000
1000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ પર તાજેતરમાં ઉદ્યોગો અને વિક્રેતાઓ માટે RTGS સેવા 24/7 રજૂ કરવામાં આવી છે ?

ભીમ
Paytm
ગૂગલ પે
ફોન પે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતમાં કયા સ્થળે ચાઈલ્ડ-ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવ્યું હતું ?

વિશાખાપટ્ટનમ
પૂણે
થાણે
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP