Gujarat Police Constable Practice MCQ
ભારતીય ન્યાયા પ્રણાલીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા કથન સત્ય છે ?

લોક અદાલતમાં આપવામાં આવેલા ચુકાદાને અન્યત્ર પડકારી શકાય છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલય અંતિમ અપીલીય ન્યાયાલય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ ક્યો હોય છે?

ઊલટતપાસ, ફેરતપાસ, સરતપાસ
ફેરતપાસ, ઊલટતપાસ, સરતપાસ
સરતપાસ, ઊલટતપાસ, ફેરતપાસ
સરતપાસ, ફેરતપાસ, ઊલટતપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ડિલીટ કરેલ ફાઈલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યૂટરમાં કઈ જગ્યાએ થાય છે?

રિસાઈકલ બિન
C:/ડ્રાઈવ
વિન્ડોઝ એક્સ્પ્લોરર
માય કમ્પ્યુટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
હાલમાં વીમા કંપનીઓને નિંયત્રિત કરનારી સંસ્થા IRDAI (ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાંઆવી છે?

મુકુલ રોહટગી
પૂજા વંશ
સુભાષચંદ્ર ખુંટિયા
સુભાષ ગર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય પુરાવા અધિનિયમ - 1872ની કલમો જોતાં નીચેનામાંથી કયું વિધાન ખરૂં નથી ?

કલમ - 85 (બ) અન્વયે સિક્યોર્ડ ઈલક્ટ્રોનિક રેકર્ડ તથા સિક્યોર્ડ ડિજિટલ સિગ્નેચર સિવાયના કિસ્સાઓમાં, કોર્ટ તેના ખરાપણા માટે ધારણા બાંધી ન શકે
કલમ - 65 (બ) અન્વયે, કોમ્પ્યૂટર દ્વારા તૈયાર કરેલ ઈલેક્ટ્રોનિક રેકર્ડ, કોઈપણ પ્રકારની શરતો વગર પુરાવામાં ગ્રાહ્ય છે
કલમ - 85(સી) હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાં અપાયેલ વિગતો, વિરૂદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે.
કલમ - 83 હેઠળ કેન્દ્ર સરકાર દ્વાર બનાવાયેલ નકશા તથા પ્લાન સાચા હોવાનું કોર્ટ માનશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
લૂંટ કયારે ધાડ બને છે ?

કુલ માણસો 6 અથવા 6 થી વધુ હોય
કુલ માણસો 4 અથવા 4 થી વધુ હોય
આપેલ પૈકી એક પણ નહીં
કુલ માણસો 5 અથવા 5 થી વધુ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP