Gujarat Police Constable Practice MCQ
જનમટીપ - ના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ઈશ્વર પેટલીકર
ચુનીલાલ મડીયા
મનુભાઇ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી કોણે ‘વેદો તરફ પાછા વળો’ નો નારો આપ્યો ?

કબીર
દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
તાજેતરમાં ચર્ચામાં રહેલ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના નિર્દેશક (ડાયરેક્ટર) કોણ છે ?

પ્રકાશ ઝા
સંજય લીલા ભણસાલી
રોહિત શેટ્ટી
વિવેક અગ્નિહોત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP