કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં COVID-19 મહામારીને ધ્યાનમાં રાખી કયા રાજ્યમાં ફટાકડા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ?

કેરળ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'RE-Invest 2020' નું ઉદઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

વડાપ્રધાન દ્વારા
નવા અને નવીનીકરણીય ઊર્જામંત્રી દ્વારા
ઉપરાષ્ટ્રપતિ દ્વારા
રાષ્ટ્રપતિ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 27 ઓક્ટોબર થી 2 નવેમ્બર, 2020 દરમિયાન મનાવાયેલા સતર્કતા જાગૃતિ સપ્તાહની થીમ શું હતી ?

એક ભારત - સતર્ક ભારત
સતર્ક ભારત - સ્વસ્થ ભારત
સતર્ક ભારત - સમૃદ્ધ ભારત
સતર્ક ભારત - સુરક્ષિત ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલું પુસ્તક 'ગાંધી વિચાર મંજૂષા -2020' નું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી
ચિલ્ડ્રન યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દેશના ટોચના-10 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનોની યાદીમાં દેશનું કયું પોલીસ સ્ટેશન પ્રથમ નંબરે આવ્યું છે ?

કાલિઘાટ
સુરમંગલમ
ખારસંગ
નોંગપોક સેકમાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP