Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી નદી અને તેના ઉદ્ગમ સ્થાન બાબતે ક્યું જોડકુ ખોટું છે ?

તાપી-મહાદેવની ટેકરીઓ
કાવેરી-બ્રહ્મગીરી પર્વત
સતલજ-ત્ર્યંબકના ડુંગર
કૃષ્ણા - મહાબળેશ્વર પાસેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મેહુલ બિંદુ A થી 6 કિ.મી. દક્ષિણ તરફ ચાલે છે અને બિંદુ B પર પહોંચે છે ત્યારબાદ જમણી બાજુ વળી 4 કિ.મી. ચાલે છે અને બિંદુ F સુધી પહોંચે છે,ત્યારબાદ જમણી બાજુ વળી 6 કિ.મી. ચાલી બિંદુ C પર પહોંચે છે બિંદુ C થી જમણી બાજુ વળી 8 કિ.મી. ચાલે છે અને બિંદુ E પર ઊભો રહેછે. તો ક્યા ત્રણ બિંદુ એક સાથે સીધી રેખામાં આવશે ?

F, A, C
C, A, E
C, A, B
F, B, A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP