Gujarat Police Constable Practice MCQ Part - 2 પાણીની ઘનતા ક્યા તાપમાને અધિકતમ હોય છે? 0° સે. ઓરડાનું સામાન્ય તાપમાન 4° સે. 6° સે. 0° સે. ઓરડાનું સામાન્ય તાપમાન 4° સે. 6° સે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘વેલર’ અને ‘ગઠિયો’ કયા પ્રાણીની પ્રજાતિ છે ? બળદ સિંહ ઘોડો ઊંટ બળદ સિંહ ઘોડો ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 “વેર ગયાને ઝેર ગયા, વળી કાળા કેર ગયા હરખ હવે તું હિન્દુસ્તાન” નીચેનામાંથી કોની પંક્તિઓ છે ? કવિ દલપતરામ નરસિંહ મહેતા દુલા ભાયા કાગ ન્હાનાલાલ કવિ દલપતરામ નરસિંહ મહેતા દુલા ભાયા કાગ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરવા અધિનિયમની કઈ કલમ હેઠળ બહેરો મુંગો વ્યક્તિ સક્ષમ સાક્ષી છે ? કલમ - 19 કલમ - 18 કલમ - 21 કલમ - 20 કલમ - 19 કલમ - 18 કલમ - 21 કલમ - 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કયા પ્રકારના સૂક્ષ્મ જીવ સ્વયંપોષી છે ? ફૂગ લીલ પ્રજીવ વાઈરસ ફૂગ લીલ પ્રજીવ વાઈરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોલસામાં કયા પ્રકારનો કોલસો ઉચ્ચ કક્ષાનો છે ? લિગ્નાઈટ પીટ એન્થ્રેસાઈટ બિટ્યુમિનસ લિગ્નાઈટ પીટ એન્થ્રેસાઈટ બિટ્યુમિનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP