Gujarat Police Constable Practice MCQ
તાજેતરમાં ચર્ચામાં રહેલ ધ મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર ક્યા દેશમાં આવેલું છે ?

અમેરિકા
જાપાન
UAE
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ડેલહાઉસીની ખાલસા નીતિમાં સૌપ્રથમ કયુ રાજ્ય ખાલસા થયું હતું ?

લાહોર
ઝાંસી
સતારા
મૈસુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
લૂંટ કયારે ધાડ બને છે ?

કુલ માણસો 6 અથવા 6 થી વધુ હોય
આપેલ પૈકી એક પણ નહીં
કુલ માણસો 5 અથવા 5 થી વધુ હોય
કુલ માણસો 4 અથવા 4 થી વધુ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP